Tag: GUJARAT ELECTION MODI PARESH DHANANI AMRELI

DB REELS, સ્ટેજ પર ધાનાણીની ગજબની કોમેડી!: મોદીની મિમિક્રી કરીને ભાષણ આપ્યું, ‘આ બેનું એ હરખમાં આવી ભાઈને દિલ્હી મોકલ્યો, એણે હવા પૂરીને 379નો બાટલો 1120નો કર્યો, લેતા જાવ હવે!’

29 મિનિટ પહેલા અમરેલીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ અલગ અંદાજમાં મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર માટે પહોંચેલા ધાનાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મિમિક્રી કરીને સભામાં…

You missed