Category: Uncategorized

વધુ એક EV કંપની એ રોકાણકારો ને કર્યા ખુશ! રોકેટ ગતિએ ચાલી રહ્યા છે Mercury Metals Limited ના શેર

માત્ર પાંચ મહિના ના સમયગાળા માં ૪૦૦ % રિટર્ન આપનાર આ શેર, છે તમારા પોર્ટફોલિયો માં? એક જાણીતા ગ્રુપ દ્વારા મેટલ કંપની ટેક ઓવર વખતે રૂ. ૩ માં રાઈટ ઈશ્યૂ…

એનજીઓના સ્થાપક અમિતાભ શાહ યુવા અનસ્ટોપેબલના સ્કૉલર અને દાનવીરો સાથે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીને મળ્યા

કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના વડા સ્મૃતિ ઈરાનીએ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ નવી દિલ્હીમાં જયારે દાનવીરો અને યુવા અનસ્ટોપેબલના સમર્થકોના પ્રતિનિધિમંડળને આવકાર્યા, ત્યારે તેમણે એક સ્પષ્ટ…

મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી અમદાવાદની એલ.જે.યુનિવર્સિટી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે 10 અને 11 ફેબ્રુઆરીએ ‘વિમેન ઈન્વેસ્ટિંગ વિમેન 2.0’ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેનો ઉદ્દેશ્ય હતો વધુમાં વધુ મહિલા ઉદ્યોગ સાહસિકો આ ક્ષેત્રમાં આગળ આવે અને એકબીજા સાથે મળી નવા મહિલા ઉદ્યોગસાહકોને પ્રોત્સાહિત કરે. ‘વિમેન ઈન્વેસ્ટિંગ વિમેન 2.0’ આ કાર્યક્રમની બીજી આવૃત્તિ છે.…

એક પછી એક સપનાઓ પૂરા કર્યા

ડૉ. જસ્મિન પ્રજાપતિ માટે એમબીબીએસનું શિક્ષણ મેળવવું અને ડૉક્ટર બનવું એ તેમના સ્વર્ગસ્થ પિતાનું સ્વપ્ન હતું, જેને સાકાર કરવા તેઓ પ્રેરિત થયા હતા. યુવા અનસ્ટોપેબલ શિષ્યવૃત્તિ કાર્યક્રમ દ્વારા તેમની અને…

મુંબઈમાં બોરીવલીના આંગણે યોજાશે શહેરનો સૌથી મોટો ટ્રેડ અને રીયલ એસ્ટેટ એક્સપો – ‘કપોળ યુથ કોન 2023’

10,11 અને 12 ફેબ્રુઆરીએ આયોજિત ‘કપોળ યુથ કોન 2023’ ના બીગેસ્ટ ટ્રેડ એક્સ્પો, બિલ્ડર્સ પેવેલીયન તેમજ મનોરંજક કાર્યક્રમમાં લાખો લોકો ઉમટી પડશે ફેબ્રઆરી ના બીજા સપ્તાહમાં મુંબઈ માં પ્રથમવાર સૌથી…

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું

ભારત વિશ્વમાં ‘સ્ટાર્ટઅપ’ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે. યુવાનો અવનવી રીતે નવા-નવા ઇનોવેટિવ આઈડિયાની મદદથી નવી રોજગારીની તકો ઉભી કરી રહ્યા છે. તેવામાં આવા જ ઉદ્યોગ સાહસિકોને મદદ…

એલ.જે યુનિવર્સિટીના એન્ટ્રાપ્રેન્યોર, ધ બિઝનેસ ઇન્ક્યુબેટર દ્વારા યોજવામાં આવ્યો ‘ઈન્ડિયા: અ સ્ટાર્ટઅપ નેશન’ કાર્યક્રમ, ઈન્ફોસિસના પૂર્વ ડિરેક્ટર ટી.વી મોહનદાસ પાઇ રહ્યા હાજર

અમદાવાદ, ગુજરાત   ભારતમાં સ્ટાર્ટઅપ્સને ઘણું મહત્ત્વ મળી રહ્યું છે અને ઝડપથી વિકસી પણ રહ્યા છે. આ સ્ટાર્ટઅપ્સ આપણા દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ અર્થવ્યવસ્થા બનાવે છે. ત્યારે આ…

ઘાટકોપરની પારેખ હોસ્પિટલ પાસે લાગી ભીષણ આગ, શ્વાસ લેવામાં તકલીફ થતાં 22 દર્દીઓને ખસેડાયા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ઘાટકોપરમાં પારેખ હોસ્પિટલ પાસે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એક બિલ્ડિંગમાં લાગી છે. આગ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે હાજર 8…

દસ વર્ષ પહેલા આજના દિવસે ઘટ્યો હતો નિર્ભયા કાંડ, આજે પણ લોકોના દિલમાં તાજી છે આ ઘટના

આજના જ દિવસે દસ વર્ષ પહેલા 16 ડિસેમ્બર 2012ના રોજ દક્ષિણ દિલ્હીના મુનિરકા વિસ્તારમાં થયેલા ગેંગરેપે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. 23 વર્ષની છોકરી નિર્ભયા (નામ બદલ્યું છે) દક્ષિણ દિલ્હીના…

સગાભાઈની લાશને પલંગ નીચે રાખીને સૂતો રહ્યો હત્યારો, હત્યાકાંડ વિશે જાણીને ધ્રુજી જશો!

દેશની રાજધાની દિલ્હી હવે ગુનાખોરીની રાજધાની પણ બનતી જોવા મળી રહી છે, શ્રદ્ધા હત્યાકાંડ બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માણસાઈના સંબંધો છિન્નભિન્ન થતા જોવા મળી રહ્યા…

You missed