Adelaide International: મેદવેદેવને હરાવીને ફાઇનલમાં પહોંચ્યો જોકોવિચ, ઓસ્ટ્રેલિયામાં સતત 33મી જીત મેળવી
સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે શનિવારે ડેનિલ મેદવેદેવને હરાવીને એડિલેડ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. જોકોવિચે આ મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચ સીધા સેટમાં 6-3, 6-4થી જીતી હતી. ઓસ્ટ્રેલિયામાં જોકોવિચની…