સાબરડેરીનું મતદાન જાગૃતિ અભિયાન: અવસર 2022ને લઈ દૂધની થેલી સહિતની ચીજવસ્તુઓ પર ‘ચાલો સંકલ્પ લઈએ, અવશ્ય મતદાન કરીએ’ ની અપીલ કરવામાં આવી
સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. ત્યારે આ દિવસે વધુમાં વધુ મતદારો પોતાનો અમૂલ્ય મત આપે અને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને…