ભાવનગર મા ચાલતી વૈદીક પાઠશાલા જેમાં ની એક પાઠ શાલા
ભાવનગરમા ચાલતી વૈદીક પાઠશાલા જેમાંની એક પાઠશાલા શ્રી રક્ષેશ્વર મહાદેવ વૈદીક પાઠશાલા જ્યાં બ્રાહ્મણો ના ઋષિ કુમારો ને નિઃશુલ્ક ભણાવા માં આવે છે. જેમા વૈદીક મંત્રો પુરાણોક્ત શ્લોકો રુદ્રાષ્ટાધ્યાયી રુદ્રીપાઠ…