તણાવને ઘટાડવા માટે વધુ વિચાર ના કરીને સમાધાન પર ફોકસ થાઓ, બોડીને સ્કેન કરો, ચા સ્વાદ લઈને પીવો સવારે ધ્યાનની મુદ્રામાં બેસી જાઓ
તણાવ ઘટાડવાની અનેક રીત છે, પરંતુ ઘણી વાર તમારી રીતો જ કંટાળાજનક લાગે છે. તો પછી આ સ્થિતિમાં તણાવને ઘટાડવા માટે શું કરવું? નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી ફીનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનમાં પ્રોફેસર…