SOG પોલીસે બે બંદૂક સાથે મેઘરજના કાલીયાકુવા ગામના મોહન ડામોરને દબોચી લીધો
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગેરકાયદેસર અને પરવાના વગરના હથિયારો ઝડપી પાડવા જીલ્લા પોલીસતંત્રને સૂચના આપતા જીલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે મેઘરજ તાલુકાના કાલીયાકુવા ગામના એક શખ્સને…