અમદાવાદ -કાઈટ ફેસ્ટિવલ, G-20ની થીમ પર પેવેલિયન બનશે, સાબરમતી બોટમાં બેસી પતંગ ઉડાવી શકાશે
આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલની અમદાવાદમાં તડામાર તૈયારીઓ તેજ બની છે. આ વખતે G-20ની થીમ પર પેવેલિયન બનાવવામાં આવશે. જેમાં સાબરમતી બોટમાં બેસી પતંગ ઉડાવી શકાય તેવી પણ વ્યવસ્થા કરાશે. વિશેષ આયોજન…