Category: General News

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

રવિવારે મહારાષ્ટ્રના પુણેમાં સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કો-ઓપરેટિવ સોસાયટીઝ (CRCS) ઑફિસના ડિજિટલ પોર્ટલનું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકારી પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ‘મલ્ટિ-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીનું સંચાલન કરતી સેન્ટ્રલ…

પોતાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય ગીતા જૈને મ્યુનિસિપલ ટોયલેટ સાફ કર્યું, આખા મતવિસ્તારમાં તમામ સાર્વજનિક શૌચાલયને સ્વચ્છ રાખવાનો નિર્ધાર કર્યો.

મીરારોડ- સામાન્ય રીતે  ધારાસભ્ય પોતાનો જન્મદિવસ સમર્થકો સાથે તેમજ  મતવિસ્તારના લોકો સાથે મોટાપાયે ઉજવતા હોય છે.  ત્યારે મુંબઈ નજીક આવેલા મીરારોડ- ભાયંદર મતવિસ્તારના ધારાસભ્ય ગીતા જૈને  લોક સેવા સાથે પોતાનો…

શાહના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષમાં 10 લાખ કિલો માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો

  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સોમવારે ‘ડ્રગ્સ સ્મગલિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા’ પર પ્રાદેશિક સમ્મેલનની અધ્યક્ષતા કરી હતી. શાહની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલન દરમિયાન, એનસીબી દ્વારા દેશના વિવિધ ભાગોમાં…

શાહના નેતૃત્વમાં 1 લાખ 44 હજાર કિલોથી વધુ માદક દ્રવ્યોનો કરવામાં આવ્યો નાશ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સોમવારે ‘ડ્રગ્સ સ્મગલિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી’ પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરી. શાહની અધ્યક્ષતામાં યોજાયેલી કોન્ફરન્સ દરમિયાન, તમામ રાજ્યોના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સાથે…

કોમનેટ (COMnet) ગુજરાતમાં રોજગારીની તકો લાવશે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીધામ, ભૂજના યુવાનોને મળશે નવી નોકરીઓ

કોમનેટ (COMnet) તૈયાર છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકેલી કોમનેટ (COMnet) ની નવી ઓફિસની શરૂઆત અમદાવાદમાં 22 જૂનના રોજ વસ્ત્રાપુરમાં ITC નર્મદાની સામે, શિવાલિક શિલ્પ 2માં શરૂ…

કોલેજના સમયથી સેવાકીય કાર્યો કરવાનું નક્કી કર્યું હતું, વૃદ્ધાશ્રમ, હોસ્ટેલ બનાવ્યા બાદ હવે લોકોની સેવા માટે 50 કરોડના ખર્ચે અમદાવાદમાં હોસ્પિટલ બનાવીશું

નરહરી અમીન રાજકીય ક્ષેત્રે સક્રીય છે પરંતુ સામાજિક ક્ષેત્રે પણ તેઓ ખૂબ એક્ટિવ રહીને કોલેજકાળથી કાર્ય કરતા આવ્યા છે. તેમની રાજકીય કારકિર્દીથી સૌ કોઈ પરિચિત છે પરંતુ તેમની સામાજિક સેવાની…

આ મલ્ટી-બેગર સ્ટોકનો ભાવ ક્વાર્ટરના પરિણામો પહેલા 3 સત્રોમાં 38% વધ્યો

BSE-લિસ્ટેડ અગ્રણી કંપની, પ્રેશર સેન્સિટિવ સિસ્ટમ્સ ઇન્ડિયા લિમિટેડ, તાજેતરમાં અગાઉના ક્વાર્ટરમાં સાત નોંધપાત્ર ઓર્ડરની શ્રેણી સાથે નોંધપાત્ર ધ્યાન મેળવ્યું. આ ઓર્ડર્સ, હાલમાં પૂર્ણ થવાની પ્રક્રિયામાં છે, જે કંપની માટે એક…

જલ્દી જ ભારતના બીજા શહેરોમાં પણ પોતાનું વિસ્તરણ કરશે Assure Cab, ઓછા સમયગાળામાં ગ્રાહકોની એક વિશ્વાસું ભાગીદાર બની

Assure Cab લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે જેમ કે એરપોર્ટ ટેક્સી, ઓનલાઈન ટેક્સી, આઉટ સ્ટેશન, કલાક પ્રમાણે એમ ઘણી જરૂરિયાતો માટે ભાડે કેબ ઉપલબ્ધ કરાવે છે. લોકોના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને…

પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસ, દેશ વિદેશના 46 યુવકોને દિક્ષા આપવામાં આવી

પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસમાં આફ્રીકા, યુએસથી આવેલા 46 યુવકોને દિક્ષા આપવામાં આવી હતી. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ નિમિત્તે પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં 46…

ભાવનગરમાં સતત બીજા દિવસે બર્ફીલા પવનો થી નગરજનો ઠંડીથી ઠૂંઠવાયા

ભાવનગરમા સતત બીજા દિવસે બર્ફીલા પવનોથી નગરજનો થથર્યા ૨૨ કિ.મી.ની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાયો : ભેજનુ પ્રમાણ ૫૫ ટકા રહ્યુ ભાવનગરમા સતત બીજા દિવસે સુસવાટા મારતા બર્ફીલા પવનો ફૂંકાતા લોકો…

You missed