વોટ્સએપે આપી નવા વર્ષની ગિફ્ટ, હવે ઈન્ટરનેટ વગર પણ કરી શકશો ચેટ, જાણો સંપૂર્ણ વિગત
Whatsapp: Whatsapp તેના યૂઝર્સ માટે અવનવા ફિચર્સ લાવતું રહે છે. આ વખતે Whatsapp તેના કસ્ટમરને નવા વર્ષમાં ભેટ તરીકે એક નવું ફીચર આપી રહ્યું છે. એપએ વિશ્વભરના યુઝર્સ માટે પ્રોક્સી…