Category: દેશ-વિદેશ

China: કોરોનાની નવી લહેરથી આર્થિક દબાણમાં ચીન, ચિપ ઇન્ડસ્ટ્રી પર અબજો ડોલરનો ખર્ચ રોકવાની તૈયારી

ચીનમાં કોરોના વાયરસની નવી લહેરની તેની અર્થવ્યવસ્થા પર ભારે અસર પડી છે. ચીન અબજો ડોલરના જંગી રોકાણ સાથે તેના દેશમાં ચિપ ઇન્ડસ્ટ્રી સ્થાપીને અમેરિકા સાથે સ્પર્ધા કરવાની યોજના બનાવી રહ્યું…

LMCP દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહા સંમેલનનું આયોજન કરવામાં આવશે, ફાર્માસ્યુટિકલ સાયન્સના ક્ષેત્રમાં તાજેતરની પ્રગતિની ચર્ચા કરવા માટે ગ્લોબલ કન્વેન્શનનું પણ આયોજન કરાશે

એલ એમ કૉલેજ ઑફ ફાર્મસી (LMCP) એ એક ખૂબ જ પ્રતિષ્ઠિત ફાર્મસી ની કોલેજ છે, જેની સ્થાપના 1947 માં ફાર્માસ્યુટિકલ સાઈન્સ ના શિક્ષણ અને વિજ્ઞાન ના તમામ પાસાઓમાં પ્રોત્સાહન આપવા…

ઈડર તાલુકાના નવા રેવાસના પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ દેવજીભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી થકી ચાર એકર માંથી વાર્ષિક ૬.૫૫ લાખ જેવો નફો કમાતા થયા

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નવા રેવાસના પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ દેવજીભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી થકી ચાર એકર માંથી વાર્ષિક ૬.૫૫ લાખ જેવો નફો કમાતા થયા. મુકેશભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની…

પૂર્વ પીએમ ઇમરાન ખાન પર હુમલો પૂર્વયોજિત હત્યાનું કાવતરું, તપાસ ટીમનો ખુલાસો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પર હુમલાની તપાસ કરી રહેલી સંયુક્ત તપાસ ટીમ (JIT) એ દાવો કર્યો છે કે PTIના વડા ખાનની ઇસ્લામાબાદની યાત્રા દરમિયાન સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે તેમની…

જાણો બ્રિટનમાં એવું શું થયું કે સેના બોલાવવા મજબૂર થયા પીએમ ઋષિ સુનક

વડા પ્રધાન ઋષિ સુનકે રવિવારે નાતાલની રજાઓ દરમિયાન હડતાળ પર જવા બદલ ટ્રેડ યુનિયનોની ટીકા કરી હતી જેના કારણે લાખો લોકોને તકલીફ પડી હતી. આગામી થોડા અઠવાડિયામાં યુકેમાં હડતાલનું આયોજન…

5 લાખ વર્ષથી ઊંઘેલા વાયરસને જગાડી રહ્યું છે રશિયા, વૈજ્ઞાનિકોને સતાવવા લાગ્યો નવી મહામારીનો ડર

રશિયન વૈજ્ઞાનિકો સાઇબેરીયન શહેર નોવોસિબિર્સ્કમાં ભૂતપૂર્વ બાયોવેપન્સ લેબમાં પ્રાચીન વાયરસને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વાયરસ લગભગ 5 લાખ વર્ષોથી નિષ્ક્રિય પડ્યા છે. વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ…

અચાનક તાળાબંધીની જાહેરાતથી ચાના બગીચાના કામદારો રોષે ભરાયા, 500થી વધુ કામદારોએ આંદોલન શરૂ કર્યું

આસામના હૈલાકાંડી જિલ્લામાં અધિકારીઓ દ્વારા કથિત રીતે કામગીરી બંધ કરવાની જાહેરાત કર્યા બાદ લગભગ 500 ચાના બગીચાના કામદારોએ આંદોલન શરૂ કરી દીધું છે. થોડા દિવસો પહેલા તાળાબંધીની જાહેર થયા બાદ…

મલેશિયામાં ભયાનક ભૂસ્ખલન, 100થી વધુ લોકો ફસાયા, 13 લોકોના મોત

મલેશિયાના સેલાંગોર રાજ્યમાં શુક્રવારે ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ફસાયા છે. અધિકારીઓએ આ માહિતી આપી. એક ન્યૂઝ એજન્સીએ ફાયર એન્ડ રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટને ટાંકીને…

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, રવિવારે જ પીએમએ બતાવી હતી લીલી ઝંડી

થોડા દિવસો પહેલા નાગપુર-બિલાસપુર રેલ રૂટ પર શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયાના સમાચાર છે. એક સમાચાર એજન્સીના અહેવાલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં અજાણ્યા…

મુંબઈની રહેણાંક ઇમારતમાં લાગી આગ, ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ

સેન્ટ્રલ મુંબઈના કરી રોડ વિસ્તારમાં આવેલી બહુમાળી રહેણાંક ઇમારત વન અવિઘ્ના પાર્કમાં આજે 15 ડિસેમ્બરે સવારે આગ ફાટી નીકળી હતી. BMC અધિકારીના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે લગભગ 10.45 વાગ્યે કરી…

You missed