મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં PSI સહિત વોન્ટેડ, 2ની ભિલાડ પોલીસે ધરપકડ કરી
ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવારનવાર દારૂ પકડાતો રહે છે. ક્યારેક રાજસ્થાન બોર્ડરથી તો ક્યારેક કોઈ અન્ય જગ્યાએથી. ત્યારે હવે મહારાષ્ટ્રથી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરાયો હતો, જેને હાલમાં તો LCBએ નિષ્ફળ…