જહાં બીમાર, વહીં ઉપચાર’, મહારાષ્ટ્રમાં પ્રથમ વખત શરૂ કરાઈ હેલ્થ ચેકઅપ વાન, મીરા-ભાઈંદરવાસીઓને મફતમાં મળશે તબીબી સુવિધા.
મીરા ભાઈંદરના ધારાસભ્ય શ્રીમતી ગીતા ભરત જૈન દ્વારા અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા એમ્બ્યુલન્સનું કરાયું અનાવરણ. મુંબઈ તા. 04-07-23. લોકોને આરોગ્ય અને તબીબી સેવાઓ…