રિસામણે રહેલી પરિણીતાએ રાજકોટ સ્થિત ગેસ્ટ હાઉસમાં અગમ્ય કારણોસર ફિનાઇલ ગટગટાવ્યું
શહેરમાં સાસરીયું અને મોરબીમાં દોઢ વર્ષથી રિસામને બેઠેલી પરિણીતાએ રાજકોટ એસટી બસ સ્ટેશન પાછળ ગેસ્ટ હાઉસમાં કોઈ અગમ્ય કરણસર ફીનાઇલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં સારવાર…