Assure Cab લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે જેમ કે એરપોર્ટ ટેક્સી, ઓનલાઈન ટેક્સી, આઉટ સ્ટેશન, કલાક પ્રમાણે એમ ઘણી જરૂરિયાતો માટે ભાડે કેબ ઉપલબ્ધ કરાવે છે. લોકોના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને કંપની નિર્ણયો લેતી આવી છે. એટલું જ નહીં પરંતુ Assure Cab ભાડે કાર માટે હંમેશા વિશ્વાસપાત્ર બનીને ઉભરી છે. ગાડીના ધોરણો સાથે સમાધાન કર્યા વિના Assure Cab તમને શ્રેષ્ઠ ગાડી ઉપલબ્ધ કરાવે છે અને એ પણ વ્યાજબી ભાવે.

 

Assure Cab માને છે કે જો મુસાફરી વન વે હોય તો ભાડું પણ એટલું જ ચૂકવો. સામાન્ય રીતે પારંપારિક ઓપરેટર બંને તરફનું ભાડું વસુલતા હોય છે, ભલે મુસાફરી વનવે જ કરી હોય, પણ અહીં એવું નથી. Assure Cab તમને વન વે મુસાફરી પર ખર્ચમાં 45 ટકા બચત કરાવે છે. સામાન્ય રીતે ઓનલાઇન કેબ બુકિંગના કારણે લોકોને ક્યારેક ભારે સમસ્યા વેઠવી પડતી હોય છે. બુક કરેલી કેબ સમયસર ન આવે, ભાડું વધુ હોય, મુસાફરી દરમિયાન કાર ખરાબ થઈ જાય જેવી વિવિધ સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે Assure Cabએ તેની સમયસર સર્વિસ અને વિશ્વસનીયતાને કારણે શરૂઆત કર્યાના માત્ર થોડા જ વર્ષોમાં માર્કેટમાં પોતાનું એક આગવું સ્થાન બનાવી લીધું છે.

 

ગુજરાતની આ રેન્ટલ કેબ કંપની જલ્દી જ ભારતના બીજા શહેરોમાં પણ પોતાનું વિસ્તરણ કરવા જઈ રહી છે. માત્ર 8 જ વર્ષમાં Assure Cab એક વિશ્વાસુ ભાગીદાર બનીને સામે આવ્યું છે. સમગ્ર ભારતમાં તમામ મોટા શહેરો અને અન્ય સ્થળો માટે Assure Cab મળી જાય છે. અહીંથી ટેક્સીનું બુકિંગ ખૂબ જ સુરક્ષિત અને યુઝર ફ્રેન્ડલી છે. તેમની પાસે તમામ બ્રાન્ડની શ્રેષ્ઠ કાર છે. જેથી તમે જે હેતુસર કાર બુક કરવી હોય, તમને એવી કાર મળી જાય છે. Assure Cab શ્રેષ્ઠ માસિક કાર રેન્ટલ ડીલ પણ ઓફર કરે છે. Assure Cabsમાં ગ્રાહકોની મુસાફરીનો અનુભવ હંમેશા સલામત અને ખાનગી તેમજ ખર્ચ-અસરકારક રહે છે.

(એક આંગળીના ટેરવે ભારતભરમાં કાર બુકિંગ સરળતાથી કરવા આ એપ કરો ડાઉનલોડ: https://play.google.com/store/apps/details?id=com.techi.assurecab)

 

 

અમદાવાદ સ્થિત કંપની પાસે પ્રોફેશનલ આઉટસ્ટેશન એક્સપર્ટ ટીમ છે, જેનાથી કંપની ટિયર 2 ટિયર 3 કનેક્ટિવિટી બનાવે છે, જે ગ્રાહકોને બજેટ ફ્રેન્ડલી સુવિધાઓ પૂરી પાડે છે. 29000+ થી વધુ વિશ્વાસપાત્ર ડ્રાઈવર પાર્ટનર એ તેની સફળતાની ચાવી છે. 4.9 લાખ જેટલા સંતુષ્ટ ગ્રાહકો સાથે છેલ્લા 8 વર્ષમાં કંપનીએ 12000થી વધારે વનવે ટ્રીપ કરી છે. Assure Cab એ તેના ગ્રાહકોને મુસાફરીનો વિશ્વાસપાત્ર, સર્વશ્રેષ્ઠ, સલામત અને મૈત્રીપૂર્ણ અનુભવ પ્રદાન કરે છે. Assure Cab ના ડ્રાઈવરો મોટાભાગના માર્ગોથી પરિચિત, વિશ્વાસુ અને અનુભવી છે.

 

કંપની પોતાની સર્વિસ શહેર, જિલ્લા, મેટ્રોથી લઈને નાના ગામડાઓમાં પણ પોતાની સુવિધા આપે છે. ગુજરાતના કોઈ પણ શહેરોથી તમને રાજ્યના કોઈ પણ શહેર જવા માટે કેબ બુક કરવી હોય કે પછી આબુ, નાથદ્વારા, જયપુર, મુંબઈ કે પુણે જેવા શહેરો સુધી જવું હોય અને કેબ બુક કરવાનું વિચારી રહ્યા હોવ તો Assure Cab તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. Assure Cab વન વે, એરપોર્ટ, આઉટસ્ટેશન, મલ્ટીસિટી, કલાક પ્રમાણે પણ કાર ભાડે આપે છે. ડોર ટુ ડોર સર્વિસની સાથે જ તેની તમામ ગાડીઓમાં GPS પણ હોય છે. Assure Cab એ અત્યાર સુધીમાં 900 શહેરો કવર કર્યા છે. સાથે જ 5000થી વધારે તાલુકા અને ગામડાઓમાં પણ તેની કનેક્ટિવિટી છે. આની ખાસિયત છે કે તે 24*7 ગ્રાહક સપોર્ટ પ્રોવાઈડ કરે છે અને વિશાળ નેટવર્કને કારણે બ્રેકડાઉનમાં સહાય પણ કરે છે.

 

Assure Cab શરૂ થઈ ત્યારથી જ ઝીરો વેઇટિંગ ટાઈમ તેની વ્યૂહરચના છે. એ જ કારણ છે કે જે કંપનીને તેમના ગ્રાહકો પ્રત્યે વિશ્વસનીય અને જવાબદાર બનાવે છે. અહીં ગ્રાહકોના કિંમતી સમય સાથે સમાધાન કર્યા વિના સરળતાથી રાઈડ બુક કરવાની પ્રક્રિયા ઝડપી છે. Assure Cabs થી ટેક્સીનું ઓનલાઈન બુકિંગ એકદમ સરળ છે અને ફોન પર પણ બુક કરવાની સુવિધા છે.

 

વધુ જાણકારી માટે વિઝિટ કરો: WWW.ASSURECAB.COM

 

 

By cradmin

http://vikas24news.com

You missed