2022’ની વિદાય અને નવા વર્ષ 2023ના આવકાર સાથે સૌ ભારત વાસીઓને નવા વર્ષની ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અહી ફરજ બજાવતા જવાનોએ પોત પોતાના રાજ્યની બોલીમાં શુભકામનાઓ પાઠવી હતી. કચ્છમાં આવેલ આ નમકનું રેગીસ્તાંન છે જ્યાંથી ભારત પાકિસ્તાનની બોર્ડર સીધી રીતે  જમીન માર્ગે જોડાયેલ છે.

 

અહી આપણી સરહદને ફેંસિંગથી લોક કરી નાખવામાં આવ્યું છે. યુનિટ કમાન્ડર સાથે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી BSF માં ભરતી થયેલા જવાનો અહી દિવસ રાત ફરજ બજાવે છે. અહી ફરજ બજાવતા જવાનોને પોતાના પરિવારને સંપર્ક કરવાનો પણ મહિનાઓ સુધી મોકો નથી મળતો, કેમ કે અહી જવાનોની ડ્યુટી જ એટલી ટફ હોય છે તો વધુમાં મોબાઈલ નેટ પણ અમુક અંસેજ કામ કરે છે.આપણને ગર્વ થાય દેશના જવાનોને જોઈને એમની દેશ પ્રત્યેની ભાવના જોઈને.BSFના જવાનો કેવી રીતે ફરજ બજાવે છે.

 

નમકના રેગસ્તાંનમાથી દેશના જવાનોએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

હવે મહિલાઓ પણ દેશ માટે દેશની સીમા માટે કઈક કરી બતાવવાની તાકાત ધરાવે છે

ધખ ધખતી ગરમી હોય નમકના રેગીસ્તાનમાં 365 દિવસ ફરજ બજાવતા જવાનો

You missed