શહેરમાં ૧૪કિ.મી.ની ઝડપેટાઢોપવન ફૂંકાયો ઠંડીનું વાતાવરણ ભાવનગરમાં રાતની તુલનામાં દિવસે ઠંડીનું જોર વધ્યું છે. સવારથી જ ટાઢોબોળ પવન ફૂંકાતા નાગરિકોએ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી ઠંડીનો અહેસાસ કર્યો હતો. આ ઉપરાંત રાત્રિના સમયે ઠંડીનો ચમકારો વધ્યો હતો. જેના કારણે તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થતાંપારો ૨૭ડિગ્રીનીનીચેપહોંચ્યો ભાવનગર જિલ્લામાં ઓણ સાલ તુલનામાં રાત્રિના સમયે ઠંડીનું વર્ચસ્વ હજુ કાતિલ ઠંડીનું જોર જોવા મળ્યું વધ્યું હોય, લઘુતમ તાપમાન એક ડિગ્રી નથી. ડિસેમ્બર માસના અંતિમ નીચે સ૨કીને ૧૫.૨ ડિગ્રીએ પહોંચી દિવસોમાં પણ ઠંડીનું જોર નબળું રહ્યું ગયું હતું. ત્યારબાદ સવારથી જ હતું. જો કે, છેલ્લા બે દિવસની શહેરમાં ૧૪ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાતો રહેતા દિવસ દરમિયાન લોકોએ સૂર્યનારાયણની હાજરી વચ્ચે ઠંડીનો અહેસાસ અહેસાસ કર્યો હતો. જો કે, ઠંડા પવનનું જો૨ રહ્યું હોવા છતાં મહત્તમ ભાવનગર, શનિવાર તાપમાનમાં આંશિક ૦.૧ ડિગ્રીનો જ ભાવનગર સિન્ધી સમાજ દ્વારા નવા ઘટાડો નોંધાયો હતો. જેના કારણે વર્ષની ઉજવણી અર્થે તા. ૧,૧ ને રવિવારે | આજે મહત્તમ પમાન ૨૬.૯ ડિગ્રી સાંજે ૭ કલાકે શહેરના રૂપમ ચોક ખાતે નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું વધતાની સાથે લોકોમાં ઠંડીની અનુભૂતિ જોવા મળી હતી . આમ વિવિધ વિસ્તારમાં ઠંડીના કારણે લોકો રાત્રી પર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે .સાથેવહેલી સવારે પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે .