રાજ્યના અરવલ્લીમાં આવેલ મેઘરજ તાલુકાના રેલ્લાંવાડા ખાતેની ગુરુકૃપા વિધાલયમાં અભ્યાસ કરતા અંદાજિત 50 થી પીએન વધુ વિધાર્થીઓ ને બસ સમયસર ન મળતા રાત્રીના સમયે રસ્તામાં અટવાયા હતા, વિધાર્થીઓ રેલ્લાંવાડા ખાતે 20 થી વધુ કિલોમીટર થી અભ્યાસ અર્થ એ આવતા હોય છે
ત્યારે વિધાર્થીની વેદના જોતા વિધાર્થીઓના માતાપિતાની પરિસ્થિતિ સારી ન હોવા છતાં અભ્યાસ માટે આવતા હોય છે અને બે બે કલાક બસની રાહ જોઈને ઉભા રહેવું પડતું હોય છે અને વિધાર્થીઓ ને પોતાના બસ સ્ટેન્ડ થી અંદર બે કિલોમીટર દૂર ખેતરમાં થી ચાલીને જવું પડે છે જીવના જોખમેં ઘરે જવું પડે છે
ત્યારે આ બાબતે વિધાર્થીઓના માબાપ રાહ જોઈ રહેતા હોય છે મારું બાળક કયારે આવશે અને ચિંતા રહેતી હોય છે ત્યારે શાળાના છૂટ્યા સમયે સમય સર બસ આવે તો વિધાર્થીઓ ટાઈમ સર ઘરે પોહચી શકે માટે સમય સર બસ શરુ કરવા માંગ કરી હતી
વિદ્યાર્થીઓ અટવાયા : મેઘરજના રેલ્લાંવાડા ખાતે 50 થી વધુ વિદ્યાર્થીઓમાં રોષ
સમયસર બસ ન મળતા રાત્રીના સમયે વિદ્યાર્થીઓ અટવાયા
મેઘરજના રેલ્લાંવાડા ખાતે 50 થી વધુ વિદ્યાર્થીઓમાં રોષ