પાટણ જીલ્લાના રાધનપુર તાલુકા ના લક્ષ્મીપુરા અને મઘાપુરા ગામ ખાતે સેંટર વિતરણ કાર્યક્રમ યોજાયો રાધનપુર તાલુકા ના લક્ષ્મીપુરા ગામ ખાતે અને મઘાપુરા ગામ ખાતે સેટર વિતરણ કાર્યક્રમ યોજાયો અમર જયોત એજયુકેશન ટ્રસ્ટ ( રાધનપુર આર્ટસ અને કોમર્સ કોલેજ ) અને રોટરી ક્લબ ઓફ રાધનપુર ના સંયુક્ત ઉપક્રમે મઘાપુરા પ્રાથમિક શાળા અને લક્ષમીપુરા પ્રાથમિક શાળા મા વિદ્યાર્થીઓ ને સ્વેટર વિતરણ નો કાર્યક્રમ યોજાયો . કુલ 400 વિદ્યાર્થીઓ ને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા . આ પ્રસંગે રાધનપુર કોલેજ ના પ્રિન્સિપાલ રોટેરીયન સી . એમ . ઠકકર , રોટરી ક્લબ ઓફ રાધનપુર ના પ્રેસિડન્ટ રોટેરીયન ડો . ખેતસીભાઇ પટેલ , જોઇન્ટ સેક્રેટરી રોટેરીયન મહેશ રાઠોડ , પૂર્વ સેક્રેટરી રોટેરીયન મોહનભાઈ સુથાર , રોટેરીયન કાન્તિભાઇ નાઇ અને રોટેરીયન અમરત ભાઈ કોન્ટ્રાક્ટરે હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના લક્ષ્મીપુરા અને મઘાપુરા ગામ ખાતે ગરીબ ઘરના વિદ્યાર્થી ઓને વિના મૂલ્ય સેંટર વિતરણ નો કાર્યક્રમ યોજાયો કડ કડતી ઠંડી થી રાહત મળે તે હેતુસર