સુરત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઉપર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, પ્લેયર્સ ઓફ બનાસકાંઠા ટી-20 ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો છે. જે પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રમત વીરોને પ્રોત્સાહિત કર્યા હતા.
રમતગમત મંત્રી હર્ષ સંઘવીની હાજરીને લઈ ખેલાડીઓમા ઉત્સાહ જોવા મળ્યો હતો તેમણે પીચ ઉપર બેટિંગ કરી રમત વીરોનું ઉત્સાહ વધાર્યો હતો. આપણે જયારે ક્રિકેટ રમતા હોઈએ છીએ ને ત્યારે આખા ટીમની નજર બેસ્ટમેન ઉપર હોય છે…કારણ કે બેસમેન કઈ દિશામાં બોલને ફટકારશે તે ટીમનું ભવિષ્ય નક્કી કરે છે….
અને જ્યારે બોલર બોલિંગ કરતો હોય ત્યારે તે તેમની નજર બોલર ઉપર હોય છે….કારણ કે બોલર કઈ કઈ રીતે બેસ્ટમેન ને આઉટ કરશે.તે મેચનું ભવિષ્ય નક્કી કરતો હોય છે….આજ રીતે બનાસટીમ દ્વારા કોઈપણ સોશિયલ વર્ક ની શરૂઆત થઇ એ પૂરી થઈ જતી હોય છે…..
પરંતુ ત્યારબાદ ફરી આખા વર્ષ દરમિયાન કોઈપણ કાર્ય નહીં થાય…અને ફરીથી બનાસ ટ્રોફીનું મળવું એ યોગ્ય નથી….એક ટીમ તરીકે બનાસ આગળ વધવું જોઈએ….
ટુર્નામેન્ટનું આયોજન : ટી-20 ટુર્નામેન્ટમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા
સુરત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઉપર ટુર્નામેન્ટનું આયોજન
પ્લેયર્સ ઓફ બનાસકાંઠા ટી-20 ટુર્નામેન્ટનું કરાયું આયોજન
ટી-20 ટુર્નામેન્ટમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રમત વીરોને પ્રોત્સાહિત કર્યા