AMCની રેવન્યુ કમિટીએ મહત્વનો નિર્ણય પ્રોપર્ટીની ટ્રાન્સફર ફીમાં ફેરફાર મામલે લીધો છે. રેવન્યુ કમિટીની બેઠક મળી હતી. જેમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટીના ટ્રાન્સફરના દરમાં સુધારો કરવામાં આવ્યો છે.
AMCની રેવન્યુ કમિટી દ્વારા દસ વર્ષ પછી પ્રોપર્ટી ટેક્સના દરમાં સુધારો કરવામાં આવે છે. ફક્ત 10 ટકા જેટલા સુપર રીટ કરદાકાઓને વધુ ટ્રાન્સફર ફી ભરવાની રહેશે. જો કે, અત્યારના ડેટા પ્રમાણે જોવા જઈએ તો 90 ટકા કરદાતાઓને આ ટ્રાન્સફર ફીના દરોમાં ફેરફારના કારણે કોઇ પણ નોંધપાત્ર વધારો થશે નહીં.
શુક્રવારે 16મી ડિસેમ્બરે AMCની રેવન્યુ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકતના ટ્રાન્સફરના દરમાં સુધારો કરવામાં આવ્યો છે. ડિસેમ્બરના રોજ AMCની રેવન્યુ કમિટીમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકતના ટ્રાન્સફરના દરમાં સુધારો કરવામાં આવ્યો છે.
સુપર રિચ કેટેગરીની બંને ટ્રાન્સફર ફીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 6 ડિસેમ્બરના રોજ AMCની રેવન્યુ કમિટીની બેઠક મળી હતી. જેમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટીના ટ્રાન્સફરના દરમાં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ દસ્તાવેજની કિંમતની ટકાવારી મુજબ ટ્રાન્સફર ફી લેવામાં મુશ્કેલી જણાતી હતી.