ભાવનગરમાં આવતીકાલથી મહિમાવંતી પોષ દશમીના તપની આરાધના શરૂ થશે ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપુજક તપાસંઘમાં આગામી તા.૧૭ડિસેમ્બરથી શરૂ થશે. ત્રણેય દિવસના એકાસણા સમાધિમરણને સુલભ કરનાર પોષ દશમી તપની આરાધના શહેરના નૂતન આયંબીલ ભવનમાં કરાવવામાં આવશે. ત્રણેય દિવસના એકાસણા શહેરના ઘોઘાગેટ ખાતેના નૂતન આયંબીલ ભવનમાં કરાવવામાં આવશે સકળ જૈન સંઘમાં મહિમાવંતા આ ઘોઘાગેટ ખાતે આવેલ નૂતન આયંબીલ દિવસ ૪૦, ૪૫ અને ૪૦ મળી કુલ ૧૨૫ પોષ દશમી તપની આરાધના દરમિયાન ભવનમાં કરાવવામાં આવશે. એકાસણા જેટલી પ્રભુ પાશ્વનાથજીના નામની પરમાત્મા પાશ્વનાથ પ્રભુજીના જન્મ અને સિવાય ત્રણ દિવસના ઉપવાસ દ્વારા પણ નવકારવાળી ગણવાની હોય છે. દિક્ષા કલ્યાણકની આરાધના પોષ દશમીના તપની આરાધના કરવામાં કરવામાં આવે છે આ તપમાં માગસર વદ ૯ તા.૧૭.૧૨ ના રોજ સાકરના પાણીનું એકાસણુ, ચૌવિહાર થશે. તા.૧૮ના રોજ ખીરનું આવશે. તેમ દશ વર્ષ, દશ મહિનાની વદ દશમે એકાસણા કરવાથી આ તપ પુર્ણ થાય છે. પોષ દશમીની આરાધનામાં એકાસણુ, ચૌવિહાર સાથે પ્રભુજીના જન્મ દરરોજ ૧૨ સાથીયા, ૧૨ ખમાસણા, કલ્યાણકના દિવસે તા.૧૯ ના રોજ ભર્યે ભાણુ એકાસણુ, ચૌવિહાર પ્રભુજીના દિક્ષા કલ્યાણકના દિવસે કરવાનુ હોય છે. .