ભાવનગરમાંદારૂની ૩૮૦બોટલ સાથે મહિલા સહિત બે ઝડપાયા જેમાં પ્રતિકભાઇ દિપકભાઇ ભારતીય બનાવટનાં ઈગ્લીશ દારૂની રાઠોડ/આડોડિયા ઉ.વ.૨૫ તથા બોટલો,પાઉચ નંગ-૩૮૦ મીનાબેન રાકેશભાઇ રાઠોડ આડોડિયા ઉ.વ.૩૩ રહે.આડોડિયાવાસ, ભાવનગરને ઝડપી લેવાયા હતા. જેઓના કબજામાંથી રોયલ કલાસીક વ્હીસ્કી કંપની સીલપેક ૧૮૦ ML પાઉચ નંગ-૩૦૦ (કિ.રૂ.૨૫,૨૦૦), ઓક્સિર્સ ચોઇસ કલાસીક વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૧૮૦ ML બોટલ નંગ-૮૦ (કિ.રૂ.૮,૪૦૦) સહિત કુલ રૂ.૩૪,૧૦૦નો મુદામાલ કબજે કરાયો હતો, તેઓની સામે ઘોઘા રોડ પો.સ્ટેશનમાં પ્રોહિ,એકટની અલગ- અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો હતો. (કિ.રૂ.૩૩,૬૦૦)નાં જથ્થા સહિત કુલ રૂ.૩૪,૧૦૦નાં મુદ્દામાલ સાથે મહિલા સહીત બે વ્યક્તિને ભાવનગર લોકલ ક્રાઇમ બાન્ચ તથા પેરોલ ફ્લો સ્કવોડે ઝડપી લીધા હતા. ભાવનગર એલ.સી.બી.,પેરોલ ફ્લો સ્કવોડ ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન મળેલ બાતમી આધારે મહિલા કોલેજ સર્કલમાં યશવંતરાય નાટયગૃહ સામે, બસ સ્ટેન્ડ પાસે રોડ પરથી નિકળેલા શખસોની શંકાના દાયરામાં તપાસ કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂ સહિતનાં મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. કોલેજ સર્કલમાં યશવંતરાય નાટયગૃહ સામે, બસ સ્ટેન્ડ પાસે રોડ પરથી નિકળેલા શખસોની શંકાના દાયરામાં તપાસ કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂ સહિતનાં મુદ્દામાલ સાથે ઝડપાયો હતો.

You missed