મહાપરીનિવાર્ણ દિવસ નિમિત્તે અમરેલી શહેરના મોટા બસ સ્ટેન્ડ પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે અમરેલી શહેર ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરોએ બાબાસાહેબ આંબેડકર અમર રહો, તેમજ  જય ભીમ ના નારા લગાવવમાં આવ્યા હતા અને બાબા સાહેબની પ્રતિમાને  સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે શહેર ભાજપ અનુ જાતિ મોરચાના પ્રમુખ હિતેષભાઇ સેજુ, મહામંત્રી હિરાભાઇ મકવાણા, જીલ્લા અનુ જાતિ મોરચા ના પુર્વ મહામંત્રી કાળુભાઇ પરમાર, જીલ્લા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન મુકેશ ભાઈ બગડા, જીલ્લા ભાજપ અનુ જાતિ મોરચાના ઉપપ્રમુખ મધુભાઈ ચાવડા, જીલ્લા ભાજપ અનુ જાતિ મોરચાના મહામંત્રી સંદિપ ભાઈ સોલંકી, નગર સેવક તુલસી ભાઈ મકવાણા,હરીભાઇ ડાભી, સુનીલભાઈ માધડ, ભાવેશ ભાઈ વાળોદરા, સહિત તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ બહોળી સંખ્સાયામાં હાજર રહ્યા હતા એન સાથે  મળીને ઉત્સાહ સાથે  બાબાસાહેબ આંબેડકની પ્રતિમાને  પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે અનુ જાતિ મોરચાના આગેવાનો પણ હાજર રહ્યા હતા  તેમ અમરેલી જિલ્લા ભાજપ અનુ જાતિ મોરચાના આઈ ટી સેલ ના ઇન્ચાર્જ જીજ્ઞેશ દાફડા જણાવ્યું હતું

You missed