અનુદાનિત શાળાઓમાં ક્વોલીટી ઈન્સ્પેકશન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ન થતુ હોવાનો કચવાટ થઈ રહ્યો છે. માનગી વિ.પ્ર.ની શાળામાં ક્વોલિ ઈન્સ્પેકશન કરવુ જરૂરી હોવા છતા પણ ઈન્સ્પેકશન ન થતુ હોવાનો શોરગુલ મચ્યો છે. શિક્ષકોનુ સર્જન કરતી કોલેજોની ક્વોલિટીનુ કૅન્દ્ર સરકાર ઈન્સ્પેકશન કરતી હોય તો ડોકટર અને ઍન્જિનિયર માટે પ્રથમ પગથીયા સમાન વિ… શાળાઓ માટે ક્વોલીટી ઈન્સ્પેકશન શા માટે કરવામાં આવતુ નથી.”તેવો એક વણઉકેલ યક્ષ પ્રશ્ન મો ફાડીને ઉભો છે. ભાવનગરની બિન આ અંગે સાંપડતી માહિતી અનુસાર, અનેક વિ.પ્ર.મા ચોથા પેરામિટર્સ પ્રમાણે ટીચર્સ લર્નિંગ ક્વોલીટી જ નથી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પણ હવે બિનઅનુદાનિત વિ.પ્ર.ની શાળામાં ક્વોલિટી ઈન્સ્પેકશન કરવુ જરૂરી છે. કારણ કે, કેન્દ્ર સરકાર શિક્ષકો પેદા કરતી કોલેજોની ક્વોલિટી ઈન્સ્પેકશન કરતી હોય તો વિ.પ્ર.શાળા આ શાળા માટે કેમ નહી…તે એક વણઉકેલ યક્ષ પ્રશ્ન છે. ક્વોલિટી ઈન્સ્પેકશનના અભાવે અનેક ભાવનગર શહેર અને જિલ્લાની કેટલીક બિન અનુદાનિત વિજ્ઞાન પ્રવાહની ખાનગી શાળાઓમાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે. બી.એડ,. એમ.એડ. અને ડાયેટ સહિતની સંસ્થાઓમાકૅન્દ્ર સરકારે ક્વોલીટી ઈન્સ્પેકશન કરાઈ છે, જેમા શૈક્ષણિક અને વહીવટી ગુણવત્તાની તપાસ થઈ રહી છે.