29 મિનિટ પહેલા

અમરેલીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ અલગ અંદાજમાં મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર માટે પહોંચેલા ધાનાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મિમિક્રી કરીને સભામાં હાજર મહિલાઓને કહ્યું, ‘તમે હરખપદુડા થઈને ભાઈને ગાંધીનગરથી દિલ્હી મોકલ્યો, ને એમણે ગેસના બાટલામાં એટલી હવા ભરી કે 379થી ભાવ વધીને 1120નો થઈ ગયો.’ પરેશ ધાનાણીએ હળવા મૂડમાં લંગરિયા નાખીને વીજ ચોરીનો એવો તો કિસ્સો વર્ણવ્યો, કે આખી સભામાં બધા જ ખડખડાટ હસવા લાગ્યા. ઉપરના ફોટો પર ક્લિક કરો અને આજની DB REELSમાં જુઓ પરેશ ધાનાણીનો અનોખો અંદાજ.

અન્ય સમાચારો પણ છે…

By cradmin

http://vikas24news.com

You missed